Saturday 27 May 2017

RTE પ્રમાણે જે લોકો એ પોતાના બાળકો ના ફોર્મ ભર્યા હોય તેના માટે ખાસ

RTE પ્રમાણે જે લોકો એ પોતાના બાળકો ના ફોર્મ ભર્યા હોય તેના માટે ખાસ
પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ ૩૦/૦૫ સુધી લંબાવેલ છે. જો આપે વાંધા અરજી કરી હોય તો શાળા ફેરફાર ની સુચના અંગે ની રાહ જુઓ, અન્યથા ફાળવેલ શાળાનો સંપર્ક કરી તાત્કાલિક પ્રવેશ મેળવી લો.
વધુ માહિતી માટે આર ટી ઈ. ની વેબસાઈડ ની મુલાકાત લો
www.rtegujarat.org
અથવા કાયમી પ્રવેશ જોવા અહી ક્લિક કરો ->
www.rtegujarat.org/Home/AllocationList
# શ્રી_પ્રજાપતિ_યુવા_ગ્રુપ_સુરત
www.prajapatiyuvagroup.in

No comments:

Post a Comment