Saturday 7 November 2020

પેઢી

આ વાંચવા જેવું છે. સંતોષ થશે. કુદરતે આપણને જે સમયમાં (૧૯૬૫-૧૯૯૫) જન્મ આપ્યો તે તેમની કેટલી મહેરબાની છે આપણા ઉપર....*
🅿️🆚🙏🌹🐿
> આપણે ક્યારેય રમતી વખતે કે સાયકલ ફેરવતી વખતે કોઇ દિવસ હેલમેટ પહેરવી પડી નથી.
🅿️🆚🙏🌹🐿
> શાળાએથી આવ્યા પછી દિ આથમ્યા સુધી આપણે શેરીઓમાં રમતા પણ ક્યારેય પોતાની રૂમ બંધ કરીને ટી વી જોવા બેઠા નથી.
🅿️🆚🙏🌹🐿
> આપણે ફક્ત આપણા વાસ્તવિક મિત્રો સાથે જ રમ્યા છીએ પણ NET Friend સાથે નહિ.
🅿️🆚🙏🌹🐿
> જ્યારે પણ તરસ લાગી ત્યારે સીધુ નળનું જ પાણી પીતા, અને ફરી રમવા દોડી જતા.
🅿️🆚🙏🌹🐿
> મિત્રો સાથે એ જ ગ્લાસમાં પાણી કે શરબત પીતા તો પણ ક્યારેય બિમાર પડયા નથી.
🅿️🆚🙏🌹🐿
> ખોબો ભરીને મિઠાઈ કે વાટકા ભરીને દાળભાત રોજ જમી જતા તો પણ ક્યારેય Obey-city ની તકલીફ  થઈ નથી.
🅿️🆚🙏🌹🐿
> ખુલ્લા પગે બધે રખડતા તો પણ કંઈ થતું નહિ.
🅿️🆚🙏🌹🐿
> આપણે જાતે જ આપણા રમકડા બનાવતા અને તેનાથી રમવામાં અનેરો આનંદ માણતા.
🅿️🆚🙏🌹🐿
> આપણા માતા-પિતા માલદાર ન હતા પણ તેઓ પૈસા કે સંપત્તિ માટે દોડ્યા નહિ પણ આપણને સાચો પ્રેમ આપ્યો, નહિ કે નિર્જીવ દુન્યવી પદાર્થ.
🅿️🆚🙏🌹🐿
> આપણા પાસે cellphones, DVDs, Play stations, XBoxes, video games, Personal computers, internet, chat ન હતા પરંતુ તેનાથી પણ વધુ સાચા મિત્રો હતા.
🅿️🆚🙏🌹🐿
> આપણા મિત્રોના ઘેર ગમ્મે ત્યારે પહોંચી જતા અને સાથે જમતા પણ ક્યારેય તેમના ઘરે જવા ફોન કરીને પૂછવું નથી પડ્યું.
🅿️🆚🙏🌹🐿
> સંબંધીઓ ખૂબ નજીક હતા તેથી આપણા દિલ ખુશ હતા. તેથી ક્યારેય Life Insurance ની જરૂર નથી પડી.                      
🅿️🆚🙏🌹🐿
           
> તે સમયમાં આપણે black & white ફોટામાં હતા પણ આજે તેમાં પણ રંગબેરંગી સ્મૃતિઓ જોઈ શકીએ છીએ.

*Message ના છેલ્લા બોલ*
🅿️🆚🙏🌹🐿
> આપણે વિશિષ્ટ અને એકબીજાને સમજતી પેઢી હતા, કારણ કે આ છેલ્લી પેઢી હતી કે *જે માતા-પિતાનું સાંભળતા હતા* અને સોથી પહેલી પેઢી છીએ કે જેમણે દીકરા દીકરીનું સાંભળવું પડે છે અને Please અને Sorry વારે વારે કહેવું પડે છે.                            
 🙏માટે જ અત્યારે આખી દુનિયામાં ક્યાં શુ મળસે તે બતાવવા માટે ગુગલ નામનો બાપ છે અને એલેગઝા નામની મા પણ છે પણ આ બધામાએક હિતેચ્છુ મિત્ર ખોવાઈ ગયો ને માણસ સાવ એકલો  થઈ ગયો છે માટે જીવનમાં એક મિત્ર રાખજો જે તમને હમેશા તેની યાદ અપાવતો રહેશે ને તમને જીવન જીવવાની તાકાત આપશે🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment